નવસારી: ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
સી.આર.પાટીલ દ્વારા ચીખલી શહેરમાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat12 Nov 2021 12:08 PM GMT
X
Connect Gujarat12 Nov 2021 12:08 PM GMT
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામે ભાજપનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ નવસારીના ચીખલી ખાતે યોજવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ એ હાજરી આપી હતી.સાથે ગુજરાતના આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશ પટેલ હાજર પણ ખાસ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ પૂર્વે સી.આર.પાટીલ દ્વારા ચીખલી શહેરમાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી તો સાથે જ કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMTતાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMT