સુરત : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દેશવાસીઓને નૂતન વર્ષ નિમિત્તે પાઠવી શુભેચ્છા
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નિરાધાર 251 દીકરીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટના 1213 રહીશોને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાડા પેટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પ્રતિષ્ઠા ભર્યા જંગમાં બહુમતી સાથે વિજેતા થયેલા ઘનશ્યામ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનોએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પૂજા કરી હતી
ગુજરાત કેમિકલ પોર્ટ-દહેજ દ્વારા રૂ. 2 કરોડ 42 લાખનું યોગદાન જાહેર થતાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું ભરાયું છે. જેના થકી નવસારી જિલ્લાની વિવિધ હોસ્પિટલોને આધુનિક સાધનો અને વિભાગો મળશે
ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સન્ડે ઓન સાયકલ" થીમ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.