ભરૂચ: ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, બિહાર ચૂંટણીમાં મળેલ વિજયની ખુશી વ્યક્ત કરાય
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું
સુરતમાં જવેલરી અને જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,તેમજ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..
ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો
અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સ્નેહમિલન સમારોહ તેમજ કારોબારી બેઠકનું શહેરમાં આવેલ સનત રાણા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી
રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.