નવસારી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત

આવનારી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો કરંટ નવસારી લોકસભા સીટ પર શરૂ થયો છે.સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે..

નવસારી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત
New Update

ગુજરાતની રાજનીતિએ દેશ અને દુનિયા પર પોતાનું પ્રભુત્વ છોડ્યું છે ત્યારે આવનારી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો કરંટ નવસારી લોકસભા સીટ પર શરૂ થયો છે. સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે દેશની ૫૪૨ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટણી માં વિજય બનવા માટે પેજ કમિટીની શરૂઆત નવસારી લોકસભાની થઈ અને રાષ્ટ્રીય ભાજપાએ સ્વીકાર ને આજે પેજ કમિટી મજબૂત કરવા સમગ્ર દેશના ભાજપીઓ કામે લાગ્યા છે જે નવસારીને આભારી છે સાથે ફેસબુક Instragram ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના ઉપયોગ થકી તમામ લોકો સાથે અને પ્રધાનમંત્રી અને નેતાઓ સાથે જોડાઈ ને ભાજપાના પ્રચારમાં લાગી જવાનું આહવાન કાર્યકરોને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ કર્યું હતું સાથે ભાજપના રાજમાં મોદીજીએ દેશ દુનિયામાં આપણો ડંકો વગાડ્યો છે.લોકસભા ચૂંટણીની શરૂઆતથી ૧૭ ચૂંટણીઓ લડાઈ છે જેમાં ૨૫૦ કરોડ મતદારોએ ૯ હજાર લોકોને ચૂંટ્યા હતા હવેના ચૂંટાયેલા સભ્યોએ મોદીજીના રાજમાં ઘણા વિકાસના કામો કરીને મોદીજીને વિકાસ પુરુષ બનાવ્યા છે જેમાં પેજ કમિટી અને બુથ સશક્તિકરણ મહત્વનું અંગ બન્યું છે....

#GujaratConnect #Navsari #BJP #CR Patil #BJPGujarat #Gujarat Politics News #PoliticsNews #Bjp4Navsari #પ્રદેશ ભાજપ #CR પાટીલ #booth empowerment campaign #બુથ સશક્તિકરણ અભિયાન
Here are a few more articles:
Read the Next Article