સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે,PM નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
7540d65a-1324-49fe-bf8b-476c1cd2f830

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વ સંભાળ્યું હતું.

આ પરેડમાં વિવિધ દળો અને બેન્ડોએ ભાગ લીધો હતો. જેમાં સીમા સુરક્ષા બળ (BSF) અને BSF બેન્ડઆઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ),સીઆઈએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ) અને CISF બેન્ડ,આંધ્રપ્રદેશઆસામછત્તીસગઢજમ્મુ-કાશ્મીરપંજાબમધ્ય પ્રદેશઓડિશામહારાષ્ટ્રકેરળત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓસીઆરપીએફ બેન્ડએસએસબી બેન્ડદિલ્હી પોલીસ બેન્ડએનસીસી ફૂટ કન્ટીજન્ટમાઉન્ટેડ કન્ટીજન્ટ (શ્વાન અને અશ્વ દળ)કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડતથા ક્લિનિંગ મશીન કન્ટીજન્ટ આ દળોએ રાષ્ટ્રીય એકતાશાંતિશિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દળોને સલામી આપી હતી.

Latest Stories