પાટણ: રાધનપુર રિક્ષા એશો. દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, જુનિયર કલાર્કની પરિક્ષાના ઉમેદવારો માટે વિના મૂલ્યે મુસાફરી

આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

પાટણ: રાધનપુર રિક્ષા એશો. દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, જુનિયર કલાર્કની પરિક્ષાના ઉમેદવારો માટે વિના મૂલ્યે મુસાફરી
New Update

આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પરીક્ષા આપવા જતાં ઉમેદવારોને રિક્સામાં વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવશે

પાટણના રાધનપુર ખાતે આગામી રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્ક માટે પરીક્ષા આપતા પરીક્ષાર્થી માટે રિક્ષા ભાડું વિના મૂલ્યે કરવામાં આવ્યું છે. રીક્ષા એસોસિયેશ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.રાધનપુર પોલીસ ઇન્સ્પેકટર પી.કે.પટેલે પરીક્ષાને લઈ રિક્ષા ચાલકો સાથે મિટિંગ યોજી હતી જેમાં રીક્ષા ચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.પોલીસ ઇન્સ્પેકટર પી કે પટેલની સમજણ થકી રિક્ષા ચાલકો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Patan #candidate #Radhanpur #rickshaw #important decision #Association #Junior Clerk Exam #free travel
Here are a few more articles:
Read the Next Article