વડોદરા વડોદરા : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો... વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલનો જન સંપર્ક કાર્યક્રમ અનગઢ ગામ ખાતે યોજાયો હતો.... By Connect Gujarat 03 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટક સેક્સ સ્કેન્ડલ, લોકસભા ઉમેદવાર પ્રજજવલ પાર્ટીમાંથી સસ્પેન્ડ By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારીપત્ર ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વિપક્ષ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારનો જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો... ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મધ્યપ્રદેશ : બૈતુલના બસપાના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી નિધન By Connect Gujarat 09 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા: ભાજપ બાદ કોંગ્રેસના ઉમેદવારનો પણ વિરોધ, સોશ્યલ મીડિયાની પોસ્ટ વાયરલ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢીયારને જાહેર કર્યાં પછી તેમની સામે પણ વિરોધ વંટોળ ઉઠ્યો છે. By Connect Gujarat 06 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: કોંગ્રેસે ખેડૂત આગેવાન હીરા જોટવાની ઉમેદવાર તરીકે કરી પસંદગી, કોળી VS આહીરનો જોવા મળશે જંગ હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ઉમેદવાર તરીકે ભરત સુતરીયા જાહેર થયા બાદ ભાજપમાં ભડકો, મુખ્યમંત્રી આવ્યા ડેમેજ કંટ્રોલ કરવા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે અમરેલીના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા. By Connect Gujarat 04 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવે પરસોત્તમ રૂપાલાનું શું થશે? ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ, સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. By Connect Gujarat 03 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn