ભરૂચ: ટ્રાફિકની સમસ્યાના પગલે રીક્ષાની નવી પરમીટ બંધ કરવાની માંગ
ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં થતાં ભારે ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખાના બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસનની અમદાવાદ ખાતે મળી હતી.