અમરેલી અને ડાંગમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અટવાયા, તો પોલીસે વાનમાં બેસાડી પહોચતા કર્યા...
જુનિયર કલર્કની પરીક્ષા માટે વલસાડ જિલ્લાના ગુંદલાવથી ડાંગ જિલ્લામાં આવેલા પરિક્ષાર્થીઓ અટવાઈ પડતા પોલીસ તેઓને મદદરૂપ બની હતી
જુનિયર કલર્કની પરીક્ષા માટે વલસાડ જિલ્લાના ગુંદલાવથી ડાંગ જિલ્લામાં આવેલા પરિક્ષાર્થીઓ અટવાઈ પડતા પોલીસ તેઓને મદદરૂપ બની હતી
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય રહી છે, ત્યારે GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે.
આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે.