New Update
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાની હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી મારામારી કરી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
Advertisment
સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ હોટલમાં સોમવારે રાત્રે આવેલા કેટલાક અસામાજીક તત્વોએ ઝઘડો કરીને દેકારો મચાવી દીધો હતો ત્યારબાદ આ અસામાજીક તત્વોએ હોટલમાં તથા બહાર રખાયેલ બેસવા માટેના ખાટલા તથા ટેબલની તોડફોડ કરી દેતાં એ-ડીવીઝન પોલીસે આવીને બે અસામાજીક તત્વોને ઝડપી લીધા હતા.જે પૈકી એક ભાગી ગયો હતો જયારે હુમલાનો ભોગ બનેલ એક વ્યક્તિને સારવાર માટે મોકલી અપાયો હતો. આ સમગ્ર ઘટના હોટલમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જો કે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
Advertisment
Latest Stories
/connect-gujarat/media/media_files/D3XJwr1G4h4HFIVfODoW.jpg)
LIVE