ભરૂચ: NH 48 પર ગાયના ધણને નડેલ અકસ્માતમાં હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ
રાજકોટ શહેરની મેટરનિટી હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડિયો વાયરલ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ આરંભી છે
અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ઉધના વિસ્તારમાં એક યુવકે 3 સગીરાની છેડતી કરી હતી. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉધના પોલીસ હરકતમાં આવી છેડતી કરનાર આવાર તત્વોની ધરપકડ કરી
ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ પોલીસના હવાલે કર્યો હતો,
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે મરઘાં પર દીપડાના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડો પકડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત અંબિકાનગર સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા.