નવસારી : વિજલપોરમાં અસામાજિક તત્વોનો આતંક,ધુળેટીના દિવસે મહિલાની છેડતી બાદ પરિવાર પર હુમલો
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.