અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવનાર તત્વોની પોલીસે કરી સરભરા,આરોપીઓના ઘર પર પડ્યા હથોડા
અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્વોની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્વોની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર આંટા ફેરા કરતી ઇક્કો કારમાં સવાર બે ઈસમોને અટકાવતા બંને ઈસમોએ સિક્યુરીટી ગાર્ડને માર માર્યો હતો
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા યુવક પર અગાઉ થયેલા ઝઘડાની અદાવતે 5 જેટલા શખ્સોએ ચાકુથી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.
જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરનાનવી નગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રીક્ષાને બે ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.