અમદાવાદ અમદાવાદ : એરપોર્ટ પાસેની તંદુર હોટલની રૂમમાં 22 વર્ષીય મહિલાની હત્યાથી ચકચાર,આરોપીની પોલીસે કરી ધરપકડ અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી હોવાના કેસને ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDC બસ ડેપો સામે આવેલ હોટલ રોયલ ઇનમાંથી જુગારધામ ઝડપાયું, 8 જુગારીની ધરપકડ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત આઠ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા By Connect Gujarat Desk 12 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત,સાત ઘાયલ અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા. By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકરનું નિધન, એક હોટલ માંથી મળ્યો મૃતદેહ મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા. By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ABC સર્કલ નજીક આવેલ હોટલ રંગ લોર્ડ્સ ઇનમાં આગ ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વેસુની સુપીરિયર હોટેલમાંથી સેક્સ એન્ડ ડ્રગ્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ સુરતશહેરના વેસુ વિસ્તારમાં આવેલ સુપીરિયર હોટલમાંથી પોલીસે સેક્સ એન્ડ ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે,અને ત્રણ લલના સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રીંગરોડ ખાતેની હોટલની ક્ષતિગ્રસ્ત લિફ્ટના કારણે કેરળના વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નોકરીની ખુશીની ઉજવણી યુવતી માટે દર્દનાક બની, 2 મિત્રો એ જ કર્યો રેપ! સોફ્ટવેર એન્જિનિયર પર તેના બાળપણના મિત્ર અને એક કોમન ફ્રેન્ડ દ્વારા હૈદરાબાદની એક હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 31 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તામિલનાડુમાં એક હોટલને રૂપિયા 25ની ભૂલ 35 હજારમાં પડી! તામિલનાડુમાં એક હોટલને ભોજનમાં રૂપિયા 25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા 35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો. By Connect Gujarat 29 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn