સાબરકાંઠા: હિંમતનગરમાં મિલેટ ફૂડ ફેસ્ટિવલનું કરાયુ આયોજન, વિવિધ વાનગીઓ સાથે સ્ટોલ કરાયા રજૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મિલેટ ફૂડ ફેસ્ટિવલ પાલિકા અને અમદાવાદના સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા: હિંમતનગરમાં મિલેટ ફૂડ ફેસ્ટિવલનું કરાયુ આયોજન, વિવિધ વાનગીઓ સાથે સ્ટોલ કરાયા રજૂ
New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મિલેટ ફૂડ ફેસ્ટિવલ પાલિકા અને અમદાવાદના સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠાના હિંમતનગરમાં ટાવર ચોક પાસે બગીચામાં મિલેટ ફૂડ ફેસ્ટિવલનું પાલિકા અને અમદાવાદના સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્યના હસ્તે ૧૦ સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.શહેરની જનતાને હલકા, હળવા અનાજનો પરિચય થાય તેના માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રોજિંદા જીવનમાં રાગી, સામો, કાંગ, કોદરી, કુરી, રાજગરો, જુવાર જેવા અનાજ લગભગ લુપ્ત થઈ રહ્યા છે ત્યારે મહોત્સવ વીસરાતા જતા અનાજને લોકભોગ્ય બનાવવા ઉપયોગી બની રહે મિલેટની વિશિષ્ટ વાનગીઓનું આયોજન કરાયું હતું.

#Sabarkantha #organized #BeyondJustNews #Connect Gujarat #Millet Food Festival #Gujarat #Himmatnagar #Stalls #Foods #Dishes
Here are a few more articles:
Read the Next Article