Home > himmatnagar
You Searched For "Himmatnagar"
સાબરકાંઠા : હિંમતનગર ખાતે નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું, શ્રમિકોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન....
10 Nov 2023 10:52 AM GMTજિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા: હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ
9 Nov 2023 6:23 AM GMTસાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે
સાબરકાંઠા : હિંમતનગર ગાંભોઈના પુનાસણ ગામે શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા દિવાળી પર્વે નિ:શુલ્ક માટીના કોડિયાનું વિતરણ..
6 Nov 2023 8:12 AM GMTઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં...
સાબરકાંઠા : હિંમતનગર બી’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી, ભૂલા પડેલા બાળકને માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યો...
4 Nov 2023 8:41 AM GMTશહેરના વિદ્યાનગરી રોડ પર ભૂલા પડેલા બાળકને પોલીસે માત્ર દોઢ કલાકમાં શોધી કાઢી પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
સાબરકાંઠા: હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાનમાં રોડ-રસ્તાની સફાઈ કરાઈ,પૌરાણિક વાવોની સફાઈ ભુલાઈ
1 Nov 2023 7:16 AM GMTસાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સાત દિવસનું મેગા સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા: હિંમતનગરમાં પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની કરવામાં આવી ઉજવણી
30 Oct 2023 11:06 AM GMTસાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સાબરકાંઠા: હિંમતનગરમાં કપાસની ખરીદીની શુભ મુહુર્તમાં શરૂઆત, 30 હજાર કિલો કપાસની આવક
17 Oct 2023 6:46 AM GMTસાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરમાં કોટન માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીની શુભ મુહુર્તમાં શરૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠા : હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ સામે પ્લાસ્ટીકના વેસ્ટ કચરામાં લાગી આગ, ફાયર વિભાગ દોડતું થયું..!
13 Oct 2023 6:58 AM GMTમળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ.
ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા...
22 Sep 2023 6:51 AM GMTહિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે,
સાબરકાંઠા : 700 વર્ષથી અધિક પુરાણું હિંમતનગરનું જૈન દેરાસર, પર્યુષણમાં જૈન સમાજના લોકો અહી કરે છે અનેક તપશ્રર્યા
17 Sep 2023 9:21 AM GMTસાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે.
સાબરકાંઠા: હિંમતનગરમાં ખાડામાં પટકાતા મોપેડ ચાલકનું નિપજયુ મોત,પોલીસે શરૂ કરી તપાસ
30 Aug 2023 7:33 AM GMTખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા
સાબરકાંઠા: હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો, રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ
27 Aug 2023 7:37 AM GMTહિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ