સાબરકાંઠા: વડાલીમાં બ્યુટી પાર્લરનીઓ આડમાં ચાલતુ હતું સેક્સ રેકેટ, પોલીસે યુવતીના નિવેદનના આધારે ગેંગરેપનો ગુનો દાખલ કર્યો

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન મથકની હદમાં ગેગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

New Update

Advertisment

હિંમતનગરમાં બ્યુટી પાર્લર સાથે સંકળાયેલ બે મહિલાઓ દેહ વ્યાપાર કરાવતી હોવાની લાંબા સમયથી બૂમ ઉભી થયા બાદ બ્યુટી પાર્લરના દોઝખમાં ધકેલાયેલી વડાલી તાલુકાની યુવતીએ બદનામીના ડરની દીવાલ તોડી પોલીસને જાણ કરતા બ્યુટી પાર્લરને સેક્સ પાર્લર બનાવી દેનાર બે પૈકી એક મહિલા અને ભોગ બનનાર 18-20 વર્ષની યુવતીને બ્લેકમેલ કરી દેહ વ્યાપારમાં ધકેલનાર વડાલી તાલુકાના યુવકને ઝડપી લઇ દુષ્કર્મ આચરનાર 6 શખ્સો સહિત કુલ 9 વિરુદ્ધ ગેંગરેપ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા હડકંપ મચી ગયો છે. હિંમતનગરની બ્યુટી પાર્લર સાથે સંકળાયેલ બે મહિલાઓ દેહ વ્યાપાર કરાવતી હોવાની લાંબા સમયથી બૂમ ઉભી થયા બાદ બ્યુટી પાર્લરના દોઝખમાં ધકેલાયેલી વડાલી તાલુકાની યુવતીએ બદનામીના ડરની દીવાલ તોડી પોલીસને જાણ કરતા બ્યુટી પાર્લરને સેક્સ પાર્લર બનાવી દેનાર બે પૈકી એક મહિલા અને ભોગ બનનાર 18-20 વર્ષની યુવતીને બ્લેકમેલ કરી દેહ વ્યાપારમાં ધકેલનાર વડાલી તાલુકાના યુવકને ઝડપી લઇ દુષ્કર્મ આચરનાર 6 શખ્સો સહિત કુલ 9 વિરુદ્ધ ગેંગરેપ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા હડકંપ મચી ગયો છે.

Advertisment