Connect Gujarat

You Searched For "girl"

ભાવનગર : 5 વર્ષની બાળકીને પીંખનાર નરાધમની ગંગાજળિયા પોલીસે કરી ધરપકડ...

4 March 2024 12:55 PM GMT
5 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હવસનો શિકાર બનાવનાર નરાધમની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

'દંગલ ગર્લ' સુહાની ભટનાગર 19 વર્ષની વયે નિધન..

17 Feb 2024 12:12 PM GMT
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.

વડોદરા : યુવતીએ પાર્ટ ટાઈમ જોબના નામે રૂ. 8 લાખ ગુમાવ્યા, 5 ઠગબાજોની દિલ્હીથી ધરપકડ...

3 Jan 2024 12:48 PM GMT
મળતી માહિતી અનુસાર, વડોદરાની એક યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી.

જૂનાગઢ: આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ,5 આરોપીઓની ધરપકડ

18 Dec 2023 8:13 AM GMT
ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પરદુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યા બાદ પોલીસે 5 આક્રોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી...

જુનાગઢ : રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી યુવતીને ભોળવી ઢોંગી તાંત્રિકે આચર્યું દુષ્કર્મ..!

16 Dec 2023 3:44 PM GMT
કેશોદના મેસવાણ ગામથી સામે આવ્યો અંધશ્રદ્ધાનો કિસ્સોરૂપિયાનો વરસાદ કરવાની તાંત્રિકે આપી યુવત્તિને લાલચયુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચરતા પોલીસની...

નવસારી: ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ,પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ

13 Nov 2023 10:16 AM GMT
તાલુકામાંથી 14 વર્ષીય કિશોરીનું બે દિવસ અગાઉ અપહરણ થયું હતું જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર: રામકુંડ નજીકના તળાવમાંથી પથ્થરથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો,પોલીસ તપાસનો ધમધમાટ

1 Nov 2023 8:14 AM GMT
અંકલેશ્વરના રામકુંડ નજીક આવેલ તળાવમાંથી યુવતીનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

નવસારી : શિકારની શોધમાં ઝાડ પર બેઠેલા દીપડાએ યુવતીને ગળાના ભાગેથી દબોચી, યુવતીનું ઘટના સ્થળે મોત…

15 Oct 2023 8:16 AM GMT
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ માનવ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

સુરત: પલસાણામાં વધુ એક બાળકી પર દુષ્કર્મની ઘટના,પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ

12 Sep 2023 6:27 AM GMT
સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.

અમરેલી : હાલરિયામાં બાળકી ઉપર હુમલાની ઘટના બાદ 24 કલાકમાં જ 2 સિંહણ પાંજરે કેદ થઈ...

10 Sep 2023 7:04 AM GMT
જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી

સાબરકાંઠા: હિંમતનગરમાં નવજીવન ગેસ્ટ હાઉસમાંથી વિધર્મી યુવક સાથે યુવતી ઝડપાતાં હોબાળો

22 Aug 2023 6:07 AM GMT
સાબરકાંઠાના હિંમતનગરમાં નવજીવન ગેસ્ટ હાઉસમાંથી વિધર્મી યુવક સાથે યુવતી ઝડપાતાં હોબાળો મચી ગયો હતો.