Home > vadali
You Searched For "vadali"
સાબરકાંઠા: વડાલીમાં બ્યુટી પાર્લરનીઓ આડમાં ચાલતુ હતું સેક્સ રેકેટ, પોલીસે યુવતીના નિવેદનના આધારે ગેંગરેપનો ગુનો દાખલ કર્યો
23 May 2023 12:23 PM GMTસાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન મથકની હદમાં ગેગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા : વડાલીના જીન કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી, કરોડો રૂપિયાનું થયું નુકશાન
18 April 2023 8:29 AM GMTસાબરકાંઠા જીન કમ્પાઉન્ડમાં લાગી આગબિયારણ અને કેમિકલનો જથ્થો બળીને ખાખકરોડો રૂપિયાનું નુકશાનફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યોસાબરકાંઠા જિલ્લાના વડાલી...
સાબરકાંઠા : તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન, વડાલીના ભવાનગઢમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ
18 April 2023 7:17 AM GMTભવાનગઢ ઉમિયા માતાજીના મંદિરમાંથી થઈ ચોરીતસ્કરો પંચધાતુની મૂર્તિ, છત્તર અને તલવારની ચોરી કરી ફરારસમગ્ર ઘટના CCTV માં કેદવડાલીના ભવાનગઢમાં ઉમિયા...
સાબરકાંઠા : વડાલીમાં "વંટોળ" આવતા ધૂળની ડમરીઓ ઊડી, દુકાનના શેડ ઉડતા દોડધામ...
12 May 2022 7:29 AM GMTવડાલી શહેરના રેલ્વે ફાટક પાસેના હોલસેલ શાકમાર્કેટ નજીક ગત બુધવારે સમી સાંજે આચનક જ ચક્રવાતની ચકરડી આવતા શાકભાજી વેચવા બેસેલા વેપારીઓના શેડ ઉડવા લાગ્યા...
સાબરકાંઠા : ઈડર-વડાલી હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે જૈન સાધ્વી-શ્રાવિકાનું મોત, પાલખી યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કરાયા...
10 May 2022 12:21 PM GMTજૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
સાબરકાંઠા : વડાલીમાં નોરતાના પ્રથમ દિવસે માઈભક્તોએ ઘટસ્થાપન સહિત માંડવીની સ્થાપના કરી
8 Oct 2021 8:59 AM GMTવડાલી માઁ આદ્યશક્તિ ઉપાસના કરવાના નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે
સાબરકાંઠા:રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં વડાલીના શખ્સનુ નામ ખૂલ્યુ
1 July 2021 10:37 AM GMTરાજ્યવ્યાપી અનાજ કૌભાંડ, સાબરકાંઠાના વડાલીના શખ્સનું નામ બહાર આવ્યું.
સાબરકાંઠા : પત્ની સાથે મનમેળ ન રહેતા યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો
30 Jun 2021 6:16 AM GMTસાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કોદરેલી ગામના યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી અનુસાર, વડાલી તાલુકાના કોદરેલી...
સાબરકાંઠા: સેનામાં ફરજ બજાવતા જવાનનું નિધન,અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
13 March 2021 7:31 AM GMTસાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગામના આર્મી જવાનનું નિધન થતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનને અંતિમ વિદાય આપી...
સાબરકાંઠા: વડાલી કંપા ખાતે આવેલા પાવન ધામના સંતશ્રી તુલસીબાપા બ્રહ્મલીન,યોજાઇ પાલખી યાત્રા
14 Dec 2019 10:53 AM GMTસાબરકાંઠાના વડાલીમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજનું પાવન ધામ સંત નથ્થુરામબાપા સેવા ટ્રસ્ટ વડાલી કંપા ખાતે આવેલું છે.આ પાવન ધામના પરમપૂજ્ય સંત...