સાબરકાંઠા: વડાલીમાં બ્યુટી પાર્લરનીઓ આડમાં ચાલતુ હતું સેક્સ રેકેટ, પોલીસે યુવતીના નિવેદનના આધારે ગેંગરેપનો ગુનો દાખલ કર્યો
સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન મથકની હદમાં ગેગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન મથકની હદમાં ગેગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી
ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.