તેજસ્વી યાદવનું મોટું નિવેદન, આ વખતે રાઘોપુરના લોકો ધારાસભ્ય નહીં, પણ મુખ્યમંત્રી પસંદ કરવાના છે
આરજેડી ઉમેદવાર અને વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યું કે આ વખતે, રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના લોકો ધારાસભ્ય નહીં, પણ મુખ્યમંત્રી પસંદ કરી રહ્યા છે.
આરજેડી ઉમેદવાર અને વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યું કે આ વખતે, રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના લોકો ધારાસભ્ય નહીં, પણ મુખ્યમંત્રી પસંદ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા "બિહાર રાજ્ય જીવિકા નિધિ ઋણ સહકારી સંઘ લિમીટેડ"ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.
અભિનેતા વિજય દેવરકોંડા આ દિવસોમાં તેમની ફિલ્મ કિંગડમને કારણે સમાચારમાં છે. જોકે, હાલમાં આ અભિનેતા કાનૂની વિવાદમાં ફસાયેલા હોય તેવું લાગે છે.