સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું કર્યું વાવેતર, મેળવ્યુ મબલખ ઉત્પાદન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે

New Update
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું કર્યું વાવેતર, મેળવ્યુ મબલખ ઉત્પાદન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા માટે સૂચનો કરે છે સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રાના વનરજસિંહે કઈક અલગ પ્રકારની ખેતી કરવાનો શોખ ધરાવે છે. તેમને પોતાની વાડીમાં પંદર એકર જેટલી જગ્યામાં ડ્રેગન ફૂટના છોડનુ વાવેતર કર્યું છે. વનરાજભાઈ આ છોડ હૈદરાબાદથી લાવ્યા હતા.એક છોડની કિમત 100 રૂપિયા હતી.વર

Latest Stories