સાબરકાંઠા : હિંમતનગરના 7 ગામમાં વાવેતર કરેલા બટાકામાં આવ્યો સુકારો રોગ, ખેડૂતોની બેઠી માઠી દશા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 7 ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગે ખેતરે પહોચ્યા હતા,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 7 ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો રોગ આવવાને લઈને બાગાયત વિભાગે ખેતરે પહોચ્યા હતા,
વધુમાં તેઓ તેમની સાથે નિંબોલીના બીજ લઈને નર્મદાના કિનારે અને વૃક્ષ વિહીન વિસ્તારોમાં વાવેતર પણ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે
સામાન્ય રીતે ખેતીને ખોટનો સોદો ગણવામાં આવે છે. ઘણી વખત પાક સારો આવે તો પણ ઓછા ભાવને કારણે તેને રસ્તા પર ફેંકી દેવાની વાત આવે છે.
PM મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.