સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં જન્માષ્ટમી મેળા માટે સ્ટોલ સહિતની હરાજીમાં પાલિકાને પોણા બે કરોડની આવક
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ઝાલાવાડના સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતા આ લોકમેળાનું આયોજન 15 થી 18 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ઝાલાવાડના સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતા આ લોકમેળાનું આયોજન 15 થી 18 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.
ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગી છે...
ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી
શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે.
ધ્રાંગધ્રા જનતા જીન ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય ભવ્ય બોદ્ધ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
જિલ્લાના ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે...