અમરેલી : વડીયાના ખેડૂતે બાજરીની પ્રાકૃતિક ખેતી થકી મેળવ્યું બમણું ઉત્પાદન, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા
અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ખેતીમાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી રહી છે,
અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ખેતીમાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી રહી છે,
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક કમલમ ફ્રુટના વાવેતરથી બમણી આવક મેળવી છે,
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા,પ્રાકૃતિક ખેતી થકી 15 લાખની કમાણી,૫૦ ટન જેટલી ખારેકનું ઉત્પાદન કર્યું
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ સ્થિત પાટીદાર ઓર્ગેનીક ફાર્મમાં ખેડૂતે ઇઝરાઇલ ખારેકની સફળ ખેતી કરી બતાવી છે.
પશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે
સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને અખાત્રીજની ભેટ આપવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે