તા. ૧૫મી માર્ચના રોજ પોપ ફ્રાન્સીસ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે મધર ટેરેસાને રોમન કેથોલીક ચર્ચના સંતની પદવીથી નવાજવામા આવશે.૪ સપ્ટેમ્બર ના રોજ વિધિવત રીતે સમારોહ યોજી સંતની પદવી તેમને એનાયત કરાશે.મધર ટેરેસાએ જીવનના મહત્વના વર્ષો કોલકત્તાના ગરીબો માટે ગુજારી નાખ્યા હતા.ગરીબોની સેવા માટે તેમણે આજીવન અવિવાહીત રહેવાનું પણ પસંદ કર્યુ હતુ.

LEAVE A REPLY