Love ni love stories movie
Love ni love stories movie
વધુ
  Array

  -માતાએ પેટે પાટા બાંધી અથાગ મહેનત કરી દીકરી ને ભણાવી દીકરી એ પણ યુનિવર્સીટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી માતાની લાજ રાખી.

  Must Read

  ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી,2-1થી સીરિઝ પોતાના નામે કરી

  ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બેંગલુરૂમાં રમાઈ રેહેલી અંતિમ વનડેમાં 7 વિકેટથી હરાવવા સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી પર 2-1થી...

  રાજકોટ: એક જ અઠવાડિયામાં જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ મળવાના બે કેસ નોંધાયા

  અમદાવાદની સાબરમતી જેલમાં ખંડણીના પ્રકરણ બાદ રાજકોટની જિલ્લા જેલમાં પણ સુરક્ષામાં છીડા જોવા મળ્યા છે.માત્ર એક જ...

  ભરૂચ: મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેહંદીના ૫૯૪માં જન્મની કરી ઉજવણી

  ભરૂચની મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેકદીએ માઉદ અ.સ.ના ૫૯૪માં જન્મ ઉજવણી નીમીત્તે તા....

  નારી શક્તિનો પર્યાયવાંચી શબ્દ શોધવો હોયતો સહન શક્તિ ગણી શકાય.અંકલેશ્વર માં એક વિધવા ગૃહિણીએ અથાગ મહેનત અને પેટે પાટા ભંધી એકની એક દીકરી ને ભણાવી તે ગોલ્ડ મેડલ મેળવી માતાની લાજ રાખી.

  અંકલેશ્વર ના ફૈજ પાર્ક સોસાયટીમાં રહેતા સલમાબીબી નાં પતિ અબ્દુલ લતીફ ૧૧વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા,અને તેણી ઉપર ચોથા ધોરણ માં ભણતી એકની એક દીકરી રોશની ની જવાબદારી આવી પડી.જોકે તેણીએ હિંમત નહારી અને નાની મોટી ચીજવસ્તુઓ વેચીને પુત્રીના અભ્યાસની જવાબદારી ઉપાડી લીધી.આજે એ દીકરી રોશનીએ પોતાની માતાની મહેનત નો રંગ લાવી દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં બી.એ.વિથ ઈંગ્લીશ માં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો.
  Roshni photo01
  સુખ સાહ્યબી અને ભૌતિક સગવડોની મદદથી કોઈ વિદ્યાર્થી અભ્યાસની કારકિર્દી માં કાઠું કાઢે તે સમજી શકાય પરંતુ પિતાની છત્રછાયા કે ભાઈ બહેન થી હુંફ ન હોય અને ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય તેવા સંજોગોમાં સલમાબીબી એ લગીરેય સહન શક્તિ ગુમાવ્યા વિના નાની નાની ખાવાની ચીજ વસ્તુઓ વેચી ઘરના ગુજરાન તેમજ પુત્રીના અભ્યાસ ખર્ચની જવાબદારી નિભાવવી શરુ કરી.તાજેતરમાં જયારે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી માંથી   રોશનીએ બી.એ.સ્નાતક તરીકે સમગ્ર દ.ગુ.યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે સલમાબીબી પોતાના આંસુ રોકી શક્યા નહોતા.પુત્રી રોશની એ પણ માતાની સહન શીલતા અને પોતાના પરત્વે ના વિશ્વાસની લાજ રાખી નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો અને વધુ ઉચ્ચ અભ્યાસ અર્થે બી.એડ.કોલેજમાં એડમીશન લીધુ છે.
  તારીખ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન છે ત્યારે નારી શક્તિની સાચી મિશાલ કાયમ કરનાર માતા પુત્રી ને કનેક્ટ ગુજરાત તરફ થી ખુબ ખુબ શુભેછા.
  - Advertisement -Love ni love stories movie

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી,2-1થી સીરિઝ પોતાના નામે કરી

  ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બેંગલુરૂમાં રમાઈ રેહેલી અંતિમ વનડેમાં 7 વિકેટથી હરાવવા સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી પર 2-1થી...

  રાજકોટ: એક જ અઠવાડિયામાં જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ મળવાના બે કેસ નોંધાયા

  અમદાવાદની સાબરમતી જેલમાં ખંડણીના પ્રકરણ બાદ રાજકોટની જિલ્લા જેલમાં પણ સુરક્ષામાં છીડા જોવા મળ્યા છે.માત્ર એક જ અઠવાડિયામાં જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ...

  ભરૂચ: મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેહંદીના ૫૯૪માં જન્મની કરી ઉજવણી

  ભરૂચની મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેકદીએ માઉદ અ.સ.ના ૫૯૪માં જન્મ ઉજવણી નીમીત્તે તા. ૧૮-૦૧-ર૦ર૦ ના રોજ મહેદવીયા સમાજના...

  મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રથમવાર ફ્લડ લાઇટમાં યોજાયેલી વડોદરા ઇન્વિટેશનલ સુપર ક્રોસ રેસનો કરાવ્યો પ્રારંભ

  વડોદરાથી મોટો ક્રોસ રેસિંગની નવી રમત યુવાનોમાં સાહસિકતાનું સિંચન કરશે:રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતમાં...

  વલસાડઃ ધોડીપાડા ખાતે ઘાટાળ કુળ પરિવારનું ૧પમું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું

  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલીના ઘાટાળ કુળ પરિવાર આયોજિત ૧પમું...

  More Articles Like This

  - Advertisement -