Connect Gujarat
આરોગ્ય 

આ 4 શાકભાજી સાથે દહીં મિકસ કરીને ખાવાનું રાખો, કબજિયાતમાં થશે મોટો ફાયદો......

આ 4 શાકભાજી સાથે દહીં મિકસ કરીને ખાવાનું રાખો, કબજિયાતમાં થશે મોટો ફાયદો......
X

આજકાલ અયોગ્ય ખાનપાનને કારણે કબજિયાતની સમસ્યા થઈ રહી છે. લોકો આ સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યા છે. આ પ્રકારે કરવું બિલકુલ અયોગ્ય છે. આ સમસ્યાનો સમય રહેતા ઈલાજ કરવામાં ના આવે તો અનેક બિમારીઓ થઈ શકે છે. કબજિયાત એક ગંભીર બિમારી છે, જેના કારણે હરસ મસા જેવી સમસ્યા થઈ શકે છે.

આ સમસ્યાથી રાહત મેળવવા લોકો દવાઓનું સેવન કરે છે. ઘરેલુ ઉપાય કરીને આ સમસ્યા દૂર કરી શકાય છે. કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને આ સમસ્યા દૂર કરી શકાય છે. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

આજ કાલ અયોગ્ય ખાનપાનને કારણે કબજિયાત જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે. લોકો આ સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આ કબજિયાતની સમસ્યાને અવગણવી અયોગ્ય છે. આ સમસ્યાનો સમય રહેતા જો ઈલાજ ના કરવામાં આવે તો મોટી બીમારીના ભોગ પણ બની શકો છો. કબજિયાત એક એવિ ગંભીર બીમારી છે જેના કારણે હરસ, મસા જેવી અનેક સમસ્યાઓથી થઈ શકે છે.

આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો દવાઓનું સેવન કરે છે. પરંતુ ઘરેલુ ઉપાય કરીને પણ આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. જે અમે અહી જણાવેલ છે.

દહીં સાથે આ 4 શાકભાજી ખાવો.

· દહીં અને પાલક

દહીં અને પાલકને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દહીં અને પાલકનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. જે માટે એક વાટકી દહીં લો અને તેમાં પાલક ઝીણી ઝીણી સમારીને નાખો. હવે તેને ઢાંકીને મુકી દો. તમે એક કલાક પછી આ મિશ્રણનું સેવન કરી શક છો. આ પ્રકારે કરવાથી કબજિયાતથી છુટકારો મળશે.

· દહીં અને ખીરા

કબજિયાત દૂર કરવા માટે દહીં અને ખીરા સૌથી શાનદાર ઓપ્શન છે. દહીંમા ભરપૂર માત્રામાં પ્રોબાયોટિક્સ હોય છે. ખીરામાં ફાઈબર અને પાણી હોય છે. જેથી દહીં અને ખીરા સાથે ખાવાથી મળ આંતરડામાં જમા થતા નથી. આ કારણોસર સવારે દહીં અને ખીરાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

· દહીં અને કાકડી

કબજિયાત દૂર કરવા માટે દહીં અને કાકડી ખૂબ જ ફાયદાકારક છે. કાકડીને ફાઈબરનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. અનેક લોકો સલાડ તરીકે કાકડીનું સેવન કરે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે કાકડી અને દહીંનું સેવન કરવું જોઈએ. જે માટે એક વાટકી દહીં અને કાકડી મિક્ષ કરીને સેવન કરવું.

· દહીં અને ડુંગળી

કબજિયાતથી રાહત મેળવવા માટે દહીં અને ડુંગળીને લાભકારી માનવામાં આવે છે. મોટાભાગના લોકો દહીં અને ડુંગળીનું રાયતુ બનાવીને તેનું સેવન કરે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા છે, તો દહીં અને ડુંગળીનું સેવન કરવું જોઈએ. એક વાટકી દહીં લો અને તેમાં ડુંગળી સમારીને નાખવી અને તેનું સેવન કરવું.

Next Story