આ 4 શાકભાજી સાથે દહીં મિકસ કરીને ખાવાનું રાખો, કબજિયાતમાં થશે મોટો ફાયદો......
ક્રિસ્પી હની ચિલી એક ચાઈનીઝ નાસ્તો છે જેનો આનંદ બાળકો કે પુખ્ત વયના લોકો દરેક માણી શકે છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે આદુનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. આદું ઔષધિય ગુણોથી ભરપૂર છે
ડુંગળીના ભજીયા કે કોબીજના ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ તો એકવાર કલમી વડાની રેસીપી અજમાવી જુઓ.
સફરજનના સ્વાસ્થ્ય લાભોથી દરેક વ્યક્તિ વાકેફ છે. આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર પાસે જવાની જરૂર બહુ પડતી નથી.તો ચાલો જાણીએ સફરજનનો રસ પીવાથી શું ફાયદા થાય છે.
રાજગરાથી લાડવો, ચીકકી, હલવો તથા અન્ય વાનગીઓ બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભદારી હોય છે