સુરત : શાકભાજી માર્કેટમાં રૂ.500ની નકલી નોટ વટાવવા જતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ, 9000ની ડુપ્લીકેટ નોટ જપ્ત
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.