Connect Gujarat
દેશ

એમેઝોને 202 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે, NCLATએ CCIના આદેશને સમર્થન આપ્યું

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ ફ્યુચર-એમેઝોન કેસમાં યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય કંપની એમેઝોન પર રૂ. 202 કરોડનો દંડ માન્ય રાખ્યો છે.

એમેઝોને 202 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે, NCLATએ CCIના આદેશને સમર્થન આપ્યું
X

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ ફ્યુચર-એમેઝોન કેસમાં યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય કંપની એમેઝોન પર રૂ. 202 કરોડનો દંડ માન્ય રાખ્યો છે.

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ એમેઝોન પર આ દંડ લગાવ્યો છે. એમેઝોને આ દંડને NCLATમાં પડકાર્યો હતો. ટ્રિબ્યુનલની બેન્ચે આજે તેના ચુકાદામાં એમેઝોન ફ્યુચર કૂપન્સમાં સોદો સ્થગિત કરવાના CCIના આદેશ સાથે સંમત થયા હતા અને તેને સમર્થન આપ્યું હતું. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે એમેઝોને કરારની સંપૂર્ણ વિગતો કમિશનને જાહેર કરી નથી.

Next Story