ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

New Update

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

Advertisment

વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થશે.

Advertisment
Latest Stories