Home > indian army
You Searched For "indian army"
અગ્નિપથ યોજના વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી આટલી અરજી,વાયુસેનાએ આપી જાણકારી
27 Jun 2022 6:10 AM GMTકેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે.
અગ્નિ વીરો માટે બનાસ ડેરીની મોટી જાહેરાત, મળશે નોકરીની તક..!
24 Jun 2022 5:59 AM GMTએક તરફ દેશના ઘણા રાજ્યોમાં અગ્નિ વીર યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિ વીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે
કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉજવાયો યોગ દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ કર્યા યોગ
21 Jun 2022 8:10 AM GMTઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને સેનાના જવાનો યોગ કરીને વિશ્વને યોગની...
અગ્નિપથ યોજના પાછી નહીં ખેચાઈ, ત્રણેય સેનાઓની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત, 10 મુદ્દામાં જાણો બધું
19 Jun 2022 11:35 AM GMTકેન્દ્રની અગ્નિપથ યોજનાની વિરુદ્ધ દેશના ઘણા ભાગમાં ચાલી રહેલા દેખાવો પછી આજે રક્ષા મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
LG મનોજ પાંડે આજે સંભાળશે દેશના નવા આર્મી ચીફ તરીકેનો પદભાર
30 April 2022 7:55 AM GMTમનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનારા કૉર ઓફ એન્જિનિયર્સ ના પ્રથમ અધિકારી હશે.
ભારતની શક્તિઃ લદ્દાખમાં મિસાઈલ 'હેલિના'નું સફળ પરીક્ષણ, સ્વદેશી હેલિકોપ્ટર દ્વારા કરાયું નિશાન, જાણો તેની વિશેષતા
12 April 2022 10:16 AM GMTહેલિનાનું સ્વદેશી અત્યાધુનિક લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવના અપગ્રેડેડ સંસ્કરણ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનામાં કર્નલ રહી ચૂકેલ ગુર્જર નેતા કિરોડી સિંહનું જયપુર ખાતે નિધન
31 March 2022 5:59 AM GMTરાજસ્થાનના ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા નું નિધન થયું છે. તેઓ ઘણાં દિવસથી બીમાર હતાં. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલન નો મોટો ચહેરો હતાં.
શ્રીનગરઃ એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, એક પાસેથી મળ્યો મીડિયા પાસ
30 March 2022 8:18 AM GMTરૈનાવારી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ રઈસ અહેમદ ભટ અને હિલાલ અહેમદ રાહ તરીકે થઈ છે.
J & K :શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદી ઠાર
16 March 2022 6:06 AM GMTજમ્મુ-કશ્મીરના નૌગામમાં બુધવારનાં રોજ પોલીસ અને સુરક્ષાદળોની આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે.
ચીને અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા યુવકોને ભારતીય સેનાને સોંપ્યાઃ રિજિજુ
27 Jan 2022 10:09 AM GMTચીની સેનાએ ભારતીય કિશોરી મીરામ તારોનને ભારતને પરત સોંપી દીધી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે
જનરલ રાવતને પદ્મ વિભૂષણ આપ્યા બાદ હવે 'થિયેટર કમાન્ડ'ની અપેક્ષા, જાણો કેવી રીતે વધશે સેનાની તાકાત
26 Jan 2022 9:52 AM GMTનરેન્દ્ર મોદી સરકારે દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણથી સન્માનિત કરીને એક મોટું પગલું ભર્યું છે.
રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલમાં સૈન્ય શક્તિની ઝલક, ઘણા રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનો બંધ
23 Jan 2022 8:25 AM GMTપ્રજાસત્તાક દિવસ પહેલા રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ સવારે 10:20 વાગ્યે વિજય ચોકથી શરૂ થઈ હતી