ભરૂચ: ઝઘડિયાના જૂની તરસાલી ગામે નર્મદા નદીમાં પલક ઝપકતા જ મગરે કર્યો શ્વાનનો શિકાર, વિડીયો થયો વાયરલ
ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘરના બજા માળે જ્યારે કૂતરો ભસવા લાગ્યો ત્યારે ઘરના એક સભ્યએ ત્યાં જઈને જોયું તો ઘરની દિવાલમાં તિરાડ પડી ગઈ હતી અને તિરાડમાંથી પાણી ઘરમાં આવી રહ્યું હતું
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.
અમદાવાદમા હાથીજણમાં એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયું હતું.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ
શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા. મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી