પાકિસ્તાને ફરી નાપાક કૃત્ય કર્યું, સતત 10મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
શુક્રવારે નિયંત્રણ રેખા નજીક ફ્લેગ મીટિંગ યોજાશે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
ભારતીય સૈન્ય ચોકીઓ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 સૈનિકો શહીદ થયા છે.
સૈનિકો ભટ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે વિસ્ફોટમાં 2 ભારતીય જવાનો સાહિદ થયા છે
પાકિસ્તાન સરહદે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકી પણ સામેલ છે.