લુધિયાણા લગ્ન સમારોહમાં ગેંગવોર, 60 રાઉન્ડ ફાયરિંગમાં 2 મહિલા સહિત 3નાં મોત
પ્રાથમિક વિગતો મુજબ આ લગ્ન સમારોહ કોન્ટ્રાક્ટર વરિન્દર કપૂરના ભત્રીજાનો હતો, જેમાં યજમાનો દ્વારા અંકુર ગેંગ અને શુભમ મોટાગેંગ—બંને જૂથોને આમંત્રણ આપ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ આ લગ્ન સમારોહ કોન્ટ્રાક્ટર વરિન્દર કપૂરના ભત્રીજાનો હતો, જેમાં યજમાનો દ્વારા અંકુર ગેંગ અને શુભમ મોટાગેંગ—બંને જૂથોને આમંત્રણ આપ્યું હતું.
સંગમ વિહાર નજીક આવેલા ચાર માળના મકાનમાં અચાનક થયેલી ભીષણ આગમાં ચાર લોકોનાં દુઃખદ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારતના 12 રાજ્યો અને કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહેલી Special Intensive Revision (SIR) પ્રક્રિયાને ચૂંટણી પંચે હવે વધુ સાત દિવસ સુધી લંબાવી છે.
બંગાળની ખાડીમાં બનેલું આ ચક્રવાતી તોફાન શનિવારે શ્રીલંકામાં વિનાશ સર્જીને આગળ વધ્યું અને રવિવારની વહેલી સવારે તે તમિલનાડુના દરિયાકાંઠા તરફ ખેચાતું આવ્યું.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સોનિયા અને રાહુલ ગાંધી સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દેવાનો નિર્દેશ આપ્યો
અત્યાર સુધી લેફ્ટનન્ટ ગવર્નર પાસે 100 કરોડ રૂપિયા સુધીની યોજનાઓ અને પ્રોજેક્ટોને મંજૂરી આપવાનો અધિકાર હતો, પરંતુ નવી વ્યવસ્થામાં આ સત્તા સીધી ગૃહ મંત્રાલય પાસે રહેશે
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ છેલ્લા અનેક દિવસોથી ચિંતાજનક બની રહી છે. શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' કેટેગરીમાં નોંધાઈ, જેમાં AQI 384 સુધી પહોંચ્યો હતો.