એશિયા પાવર ઈન્ડેક્સ 2025: ટોપ-10 શક્તિશાળી દેશોમાં ભારત ત્રીજા સ્થાને
એશિયા પાવર ઈન્ડેક્સ 2025માં માત્ર અમેરિકાને અને ચીને ‘સુપર પાવર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. અમેરિકા હજી ટોચ પર છે અને ભારત ત્રીજા સ્થાને છે..
એશિયા પાવર ઈન્ડેક્સ 2025માં માત્ર અમેરિકાને અને ચીને ‘સુપર પાવર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. અમેરિકા હજી ટોચ પર છે અને ભારત ત્રીજા સ્થાને છે..
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર થયેલા વારંવારના ફાયરિંગમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગેંગસ્ટરને રાજધાનીમાંથી ઝડપી લીધો છે.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે આ પ્રક્રિયાના નામે રાજ્યના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે:મમતા બેનર્જી
ભારતના અવકાશ ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ વિક્રમ-Iનું ઉદ્ઘાટન કર્યું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આગ કોઈ દુશ્મની કે ધાર્મિક વિવાદનો પરિણામ નથી, પરંતુ દારૂના નશામાં ધૂત પાંચ યુવકોની બેદરકારી અને શરારતનું પરિણામ છે
ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ સહિતના જિલ્લામાં સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા.........
સફ્રાન ભારતને એન્જિનના સૌથી મહત્વપૂર્ણ ભાગ ‘હોટ સેક્શનની ટેકનોલોજી પણ સોંપશે, જે અત્યાર સુધી કોઈ દેશે ભારતને આપવાની તૈયારીઓ દર્શાવી નહોતી.
આ ડીલ પૂર્ણ થઈ હોત તો તેજસનો આ પહેલીવારનો નિકાસ ઓર્ડર બનત, જે HAL માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાત.
કોલકાતા એરપોર્ટ પર 12 વર્ષ સુધી પાર્ક કરેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન પડી રહ્યું હતું. તે હવે તેની અંતિમ યાત્રા પર હતું, 1900 કિલોમીટરની યાત્રા. જોકે, તેને રનવે દ્વારા નહીં, રોડ દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું.