સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ફરી મુશ્કેલીમાં, નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સોનિયા અને રાહુલ ગાંધી સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સોનિયા અને રાહુલ ગાંધી સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દેવાનો નિર્દેશ આપ્યો
અત્યાર સુધી લેફ્ટનન્ટ ગવર્નર પાસે 100 કરોડ રૂપિયા સુધીની યોજનાઓ અને પ્રોજેક્ટોને મંજૂરી આપવાનો અધિકાર હતો, પરંતુ નવી વ્યવસ્થામાં આ સત્તા સીધી ગૃહ મંત્રાલય પાસે રહેશે
દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ છેલ્લા અનેક દિવસોથી ચિંતાજનક બની રહી છે. શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' કેટેગરીમાં નોંધાઈ, જેમાં AQI 384 સુધી પહોંચ્યો હતો.
હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કર્યું છે, જેથી તંત્ર પૂર્વ તૈયારી કરી શકે અને જનહિતના પગલાં ઝડપથી લઈ શકે.
મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના ગોહરગંજ વિસ્તારમાં 6 વર્ષની નિર્દોષ બાળકી પર થયેલી દુષ્કર્મની ભયાનક ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષની લહેર ફેલાવી દીધી છે.
એશિયા પાવર ઈન્ડેક્સ 2025માં માત્ર અમેરિકાને અને ચીને ‘સુપર પાવર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. અમેરિકા હજી ટોચ પર છે અને ભારત ત્રીજા સ્થાને છે..