હિમાચલ પ્રદેશ: પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પીએમ મોદીને મળ્યા,આપત્તિથી થયેલા નુકસાન વિશે માહિતી આપી
પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.
પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.
દેહરાદૂન સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા જારી કરાયેલ આગાહી મુજબ, આજે સોમવારે દહેરાદૂન, પૌરી, ટિહરી, નૈનીતાલ, ચંપાવત અને બાગેશ્વર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
ડ્રગ્સ સામેના અભિયાનમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 400 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસમાં સોમવારે સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
હરિદ્વારના માનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી છે. ડીએમએ પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે એ પણ જણાવ્યું કે કઈ અફવા ફેલાઈ, જેના પછી લોકો બેકાબૂ થઈ ગયા અને ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ.