Connect Gujarat
Featured

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ઘરે પારણું બંધાયું, પત્ની અનુષ્કા શર્માએ આપ્યો બાળકીને જન્મ

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ઘરે પારણું બંધાયું, પત્ની અનુષ્કા શર્માએ આપ્યો બાળકીને જન્મ
X

2020માં અનુષ્કાએ જ્યારથી જાહેર કર્યુ કે તે માતા બનવાની છે ત્યારથી બોલિવૂડ અને ક્રિકેટ વિરાટ તેમજ અનુષ્કા બંનેના ફેન્સ તેમના બાળકની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા.

કોહલીએ આપી ટ્વિટ કરીને જાણકારી


વિરાટે કહ્યું કે, અમને બંનેને જણાવતા ખુશી થાય છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારુ આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે. સ્નેહ વિરાટ

https://twitter.com/imVkohli/status/1348580955594768385

Next Story
Share it