Connect Gujarat
દેશ

IOC રિફાઇનરી ક્ષમતા વધારવા માટે રૂ.૪૫ હજાર કરોડ રોકશે

IOC રિફાઇનરી ક્ષમતા વધારવા માટે રૂ.૪૫ હજાર કરોડ રોકશે
X

રિફાઈનિંગ જાયન્ટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દેશમાં ફ્યુઅલના વધતા જતા વપરાશને ધ્યાનમાં રાખી રિફાઈનરી ક્ષમતા વધારવા રૂ. ૪૫ હજાર કરોડનું રોકાણ કરશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.સરકારે પણ ફ્યુઅલનો વપરાશ ઘટે તે માટે હાલ બેટરી ટેક્નોલોજી આધારિત કારને પણ પ્રોત્સાહન આપી રહી છે.

બીજી તરફ આવનાર સમયમાં ફયુલની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે,જેની અસર ફ્યુઅલ ટ્રાન્સપોર્ટ પર પડી શકે છે.દેશની કુલ ઓઈલ રિફાઈનીંગના ૩૪ ટકા હિસ્સા સાથે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લાર્જેસ્ટ રિફાઈનરી છે. દેશના કુલ સ્ટેશનના ૫૦ ટકા બરાબર છે.

Next Story