ISRO દ્વારા અવકાશમાં વ્યક્તિને મોકલવા માટેના પ્રયત્નો શરુ કરાયા

New Update
ISRO  દ્વારા અવકાશમાં વ્યક્તિને  મોકલવા માટેના પ્રયત્નો શરુ કરાયા

ISROએક એવા સ્વદેશી રોકેટને વિકસિત કરવા માટે કામ કરી રહ્યું છે, જેનું વજન 200 આદિજાતિ હાથીની બરાબર છે અને ભવિષ્યમાં તેના દ્રારા ઇન્ડિયનને અવકાશમાં મોકલી શકાશે, ઈસરો વિશ્વનું ભારે વજન ધરાવતા અને કેટલાક અબજ ડોલરના પ્રક્ષેપણથી નવી દુનિયામાં પગલા ભરવાની તૈયારી કરી રહ્યુ છે.

આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રમાં બનાવવામાં આવેલુ દેશનું સાઉથનું મોટુ રોકેટ ભૂસ્તરશાસ્ત્રીય ઉપગ્રહ યાન માક - 3 ( GSLV MK - 3 )વિકસિત કરવામાં આવી રહ્યું છે, આ રોકેટ અત્યાર સુધીમાં સૌથી ભારે ઉપગ્રહને લઈ જવાની સમતા હશે.

ઈસરોના અધ્યક્ષ એએસ કિરણ કુમાર જણાવ્યુ હતુ કે અમે પુરી રીતે કોશિશ કરી રહ્યા છે કે આ નવું અને આત્મનિર્ભિત ભારતીય રોકેટ એના પહેલા પરીક્ષણમાં સફળ થાય, આ GSVL MK - 3 નું પહેલું ટેસ્ટ લોન્ચ હશે,જેનું નામ પહેલું પ્રક્ષેપણ વાહન માક - 3 રાખવામાં આવ્યું છે, પરંતુ એક દશક સુધી બધું બરાબર અને ઓછા માં ઓછા 6 સફળ પરિણામ પછી આ રોકેટનો ઉપયોગ ભારતીય જમીન પર થી ભારતીયને અવકાશમાં મોલવામાં આવશે.

ઈસરો જો આ રોકેટમાં સફળતા મળે તો ભારત રશિયા , યુએસ ,ચીન પછી ચોથા નંબર દેશ બની જશે, જે એક માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ હશે, અનુમાન લગાવામાં આવી રહ્યું છે આ નવા રોકેટને વિકસિત કરવા માટે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થી શકે છે.

GSVL MK - 3 ની લંબાઈ 43 મીટર રાખવામાં આવશે,જે ત્રણ ભારતીય રોકેટોમાં સૌથી નાનું છે પરંતુ ભારતનું સૌથી મોટું રોકેટ GSLV MK - 2 થી 1.5 ગણું અધિક અને PSLVથી બે ગણું છે.