જામનગરમાં હકુભાને મંત્રી પદ મળતા સર્જાયો જશ્નનો માહોલ

New Update
જામનગરમાં હકુભાને મંત્રી પદ મળતા સર્જાયો જશ્નનો માહોલ

જામનગરમાં આર.સી.ફળદુ ઉપરાંત વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાને મંત્રી મંડળમાં સ્થાન મળતા જામનગરમાં જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં રાજપૂત સમાજ તેમજ વિકાસગૃહ અને પટેલ કોલોની વિસ્તારમાં ફટાકડા ફોડી પરસ્પર મોં મીઠા કરાવી ઉજવણી કરી તેમના મંત્રી પદના વધામણાં કર્યા હતા.

Latest Stories