Connect Gujarat
Featured

ઝઘડીયા GIDC ખાતે આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડમાંથી રૂ.22 લાખના કોપરની ચોરી

ઝઘડીયા GIDC ખાતે આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડમાંથી રૂ.22 લાખના કોપરની ચોરી
X

ઝઘડીયા GIDC માં આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડમાં 22 લાખની કોપર સ્ક્રેપની ચોરીની ઘટના સામે આવી હતી. હિંદુસ્તાન કોપર લિમિટેડનાં કંપનીનાં વેર હાઉસમાં 57 ટન કોપર સ્ક્રેપ રાખવામાં આવ્યો હતો. તસ્કરોએ બંધ વેરહાઉસનુ પતરું ખોલી અંદરથી 6 થી 7 ટન જેટલા કોપર સ્ક્રેપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે ઝઘડીયા પોલીસે રૂપિયા 22 લાખના કોપરની ચોરી બાબતે ફરિયાદ નોદધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story