New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-228.jpg)
દેશના એકમાત્ર મતદાતા ગણાતા એવા મહંત ભરતદાસબાપુ એ કર્યું મતદાન ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજ ની જગ્યા ના મહંત માટે ખાસ મતદાન મથક રાખવા માં આવે છે એક પણ વોટર રહી ન જાય તે માટે ચૂંટણી પંચ દર વખતે કરે ખાસ વ્યવસ્થા તો ત્યારે એક માત્ર મતદાતા એ મતદાન કરતા બાણેજ માં થયું સો ટકા મતદાન ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની મહંત એ કરી અપીલ.
Latest Stories