જુનાગઢ: ડો.નિલેષભાઇ ત્રિવેદીએ શહિદ ફંડમાં ૧ લાખ ૧ હજારનો ચેક કર્યો અર્પણ

New Update
જુનાગઢ: ડો.નિલેષભાઇ ત્રિવેદીએ શહિદ ફંડમાં ૧ લાખ ૧ હજારનો ચેક કર્યો અર્પણ

ડો.નિલેષભાઇ એસ ત્રિવેદીએ પુલવામાં શહિદ થયેલ જવાનોને રૂપિયા ૧ લાખ ૧ હજારનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો હતો.

જુનાગઢ શહેરના આયુર્વેદીક હોસ્પિટલના નિવૃત્ત ડો.નિલેષભાઇ એસ. ત્રિવેદી એ તા.૧૪.૨.૧૯ ના રોજ જમ્મુ કાશ્મીર ના પુલવામાં આતંકવાદી હુમલામાં દેશના સી.આર.પી.એફ ના ૪૨ જવાનો સહિદ થયા હતા તેઓના પરિવારને આજરોજ જુનાગઢ કલેક્ટર દ્વારા શહિદ ફંડમાં રૂપિયા એકલાખ એક હજારનો ચેક અર્પણ કરેલ હતો અગાઉ ઉરીમાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલ જવાનોને પણ ડો.નિલેષભાઇ ત્રિવેદીએ શહિદ ફંડ માં દાન આપ્યું હતું.

Latest Stories