પોષક તત્વોથી ભરપૂર આ ફળ કિવી ખાવાના આશ્ચર્યજનક ફાયદા,વાંચો
કીવી આ ફળોમાંથી એક છે, જેને કીવીફ્રૂટ અથવા ચાઈનીઝ આમળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કીવી આ ફળોમાંથી એક છે, જેને કીવીફ્રૂટ અથવા ચાઈનીઝ આમળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આદુ એક એવી ખાદ્ય સામગ્રી છે, જેનો ભારતીય રસોડામાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.
સામાન્ય પુડલાના સ્વાદથી કંટાળી ગયા હશો. તો આવી સ્થિતિમાં આજે જ ટ્રાય કરો પનીર મગ દાળના પુડલા.
આ મોસમી શાકભાજી ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ આપે છે.
માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ એટ્લે પોષી પૂનમ, પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથી એટ્લે પોષ પુર્ણિમા, આ વર્ષે પોષી પૂનમ 25 જાન્યુઆરી એટ્લે કે ગુરૂવારના શુભ દિવસ પર આવી છે,
દર વર્ષે 25 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસન દ્વારા લોકોને માત્ર અનુભવ જ નથી મળતો.
અંજીરમાંથી બનાવેલો હલવો ખાધો છે? શિયાળાની મીઠાઈઓમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે