શિયાળાના ઠંડા પવનને કારણે વાળની સમસ્યા વધારે થાય છે, તો સમસ્યાથી રાહત મેળવવા આ પદ્ધતિ રાખો સંભાળ
શિયાળામાં વાળને લગતી સમસ્યાઓ વધવા લાગે છે કારણ કે શિયાળામાં ઠંડો પવન આપણા શરીરમાંથી ભેજ સોશી લે છે
શિયાળામાં વાળને લગતી સમસ્યાઓ વધવા લાગે છે કારણ કે શિયાળામાં ઠંડો પવન આપણા શરીરમાંથી ભેજ સોશી લે છે
કઠોળએ ખૂબ જ ફાયદાકારક ખોરાક છે, જે ખાવાથી શરીરને એક સાથે ઘણા જરૂરી પોષક તત્વો મળે છે.
સ્વસ્થ રહેવા માટે માત્ર શરીર પર ધ્યાન આપવું તો જરૂરી જ તેની સાથે સાથે, નખની સ્વચ્છતા અને કાળજી પણ મહત્વપૂર્ણ છે
જો તમે ફ્લૂથી પીડિત છો, તો તુલસી, કાળા મરી અને પીપળીનો ઉકાળો તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થશે.
તમે કુદરતી રીતે પેટનું ફૂલવું અને ગેસની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો
ઘણી વખત દૂધ લયવ્યા બાદ તેને ગરમ કરતાં ભૂલી જવાથી અથવા તો દૂધ કોઈ પણ વાસણમાં રાખ્યા બાદ બગડી જતું હોય છે
આ શિયાળાની ઠંડીના વાતાવરણમાં લોકો ગરમ કપડાં અને ઘરની અંદર પણ બ્લેંકેટ અને ધાબળામાં વધારે રહેવાનુ પસંદ કરતાં હોય છે,