New Update
/connect-gujarat/media/post_banners/93a37ed41189592125758f4f425aba12fad9e51efbdd207a67307a40725cd618.jpg)
આજરોજ વિજયા દશમીના પર્વ નિમિત્તે જુનાગઢમાં જિલ્લા પોલીસ વડા દ્વારા શસ્ત્ર પૂજાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે ત્યારે જૂનાગઢના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, એસઓજી પીઆઈ, સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમા વૈદિક મંત્રોચ્ચાર સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા..
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/20/rekhaa-2025-08-20-09-49-00.png)
LIVE