ભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું...
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે
પોલીસ દ્વારા શસ્ત્ર અને અશ્વની પૂજા કરવામાં આવી છે. શસ્ત્રપૂજાનું અનેરું મહત્વ હોય છે. દશેરાના દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો.